Posts

Showing posts from August, 2018

હિંસા નાં ત્યોહાર (Festivals of Bloodshed)

Image
જીવ છે એના માં પણ , દર્દ થાય એને પણ , ધૃજી ઉઠે છે એનું શરીર , જ્યારે મૌત સામે દેખાય છે ! આંખથી વહે છે આંસુ ! પણ એ અબોલ પશુ શું કરે ? તડફડે એના કૈદમાં , બીજું કંઈનાં કરી શકે ! શું જમાનો છે આ ! જ્યાં ધોવાય ગઈ છે  કરુણા  ! જ્યાં આનંદ આવે , હત્યામાં ! ત્યોહારો ઉજવાય , લોહીની નદિયોંમાં! એટલોજ શોખ છે ' બલી'  નો , તો આપો પોતાના અહંકાર ની બલી ! , આપો પોતાના ક્રોધ ની બલી ,! આપો પોતાની માયા ની બલી ,! આપો અજ્ઞાનતા ની બલી ! નાં! પણ તમે તો આપશો મુક પશુઓની બલી! કોઈને મારતા પેહલા , સૌ વાર વિચારજો! એ જીવ પણ કોઈની સંતાન છે ! એ જીવ પણ કોઈની માં છે ! એ જીવમાં પણ જીવ છે !

The forgotten Jain heritage of Pakbirra and Purulia

Image
Since ancient ages, the Purulia district of West Bengal has been bestowed with the fortune of being extremely rich in heritage and culture.   As mentioned in one of my previous blogs as well, the “ Acharang Sutra ”, states that Lord Mahavir visited a region known as Radh Pradesh shortly after Diksha, where he had to face numerous calamities. Also, in the “ Bhagwati Sutra ” it has been stated that Lord Mahavir   spent many ‘ Chaturmas ’ in Panit Bhoomi , which is a portion of Radh Pradesh . As per Encyclopedia Britannica, thr geographical & historical indicators state that Radh Pradesh is a toponym for an area in the Indian subcontinent that lies between the Chota Nagpur Plateau on the West and the Ganges Delta on the East. Although the boundaries of the region have been defined differently according to various sources throughout history, today it is mainly coextensive with the state of West Bengal also comprising some portions of the state of Jharkhand and Bihar in India.